અલીઅસગર દેવજાની,અમદાવાદ ,24મે ,૨૦૧૨
ઇન્ડિયન પ્રીમિયર લીગ જે દર વખતે અમુક વિવાદ લઇ ને આવે છે . પ્રથમ સીઝન થી માંડી હાલ માં સમાપ્ત થવા આવી રહેલી પાંચમી સીઝન માં વિવાદો ના ઢગલા છે. વિવાદ ચીયર લીડર્સ નો હોય હોઈ કે IPL ના લીડર લલિત મોદી નો દર સીઝન કૈંક નવો જ વિવાદ જનમતો હોઈ છે સીઝન -૫ ના વિવાદો પર નઝર કરીએ .

આ સીઝન -૫ ના મોટા વિવાદો .
૧. હરભજન- મુનાફ નો અમ્પાયર સાથે નો ગેરવર્તાવ .
૨. શાહરૂખ ખાન જાહેર માં ધુમ્રપાન .
૩. શાહરુખખાન નો વાનખેડે ના અધિકારીયો સાથે નો ગેરવર્તાવ.
૪. ૫ ખીલાડીયો પર લાગ્યો મેચ ફિક્સિંગ નો આરોપ .
૫. બેંગ્લોર ના ખિલાડી દ્વારા વિદેશી મહિલા ની છેડતી .
૬. પુને ના ૨ ખીલાડીયો પકડાયા રેવ પાર્ટી માં.
૭.વધ્યા ગાળા-ગાળીના બનાવ સીઝન -૫ માં.
8. ફરી શરુ થઇ નાઈટ પાર્ટીઓ
આ સીઝન સૌથી વધારે વિવાદાસ્પદ રહ્યું ipl માટે , તેના આયોજકો અને ખિલાડીઓ માટે પણ .વિવાદ ની વાતો સાથે અમુક સારી ઘટનાઓ પણ બની અને આ વખતે પણ કેટલાક ભારતીય ખીલાડીયો ઉભરીને આવ્યા .જેમનું પ્રદર્શન ઘણું સારું હતું .આમાં કેટલાક જુના તો કેટલાક નવા ચેહરાઓ છે .જેમના નામ આ પ્રમાણે છે
૧.વીરેન્દ્ર સેહવાગ (DD)

૨.ગૌતમ ગંભીર (KKR)
૩.વિનય કુમાર (RCB)
૪. શાહબાઝ નદીમ (DD)
૫.ઉમેશ યાદવ (DD)
૬.શિખર ધવન(DC)
૭.મનદીપ સિંહ (K.XI)
૮.પરવિંદર અવાના (KXI)
૯.અંબાતી રાયડુ (MI)
૧૦.રોહિત શર્મા (MI)
૧૧.અજીંકય રહાને(RR)
૧૨.રાહુલ દ્રવિડ (RR)
૧૩.ઝહિર ખાન (RCB)
આમ ભલે આ સીઝન મન વિવાદ હોઈ છતાં આ ભારતીય ખીલાડીઓ એ ઘણા લોકોનું અને પસંદગીકારોનું પોતાના પ્રદર્શન થી ધ્યાન દોર્યું છે આ સીઝન માં અમુક કિસ્સા એવા પણ બન્યા છે જે વખાણવા લાયક છે .
1. RCB તરફ થી રમી રહેલા દક્ષિણ આફ્રિકા ના ખિલાડી એ મેન ઓફ ધ મેચ નો ખિતાબ જે તેને પોતાને મળ્યો હતો તે તેણે ભારતીય ખિલાડી KP અપનના ને આપી દીધો હતો .
2.આવો જ કિસ્સો ભારતીય ખિલાડી અને KKR ના કેપ્ટન ગૌતમ ગંભીરે પણ પોતાનો મેન ઓફ ધ મેચ નો એવોર્ડ પોતાની ટીમ ના ખિલાડી દાસ ની આપી દીધો હતો .
આ કિસ્સાઓ ભલે ઓછા હોઈ પરંતુ , આ કિસ્સાઓ જરૂર વખાણવા લાયક છે અને મીડિયા એ પણ વિવાદો ની જેમ સારી ઘટનાઓ ને પણ પુરતું કવરેજ આપવું જોઈએ .
No comments:
Post a Comment