Wednesday, May 23, 2012

અલીઅસગર  દેવજાની,અમદાવાદ ,24મે ,૨૦૧૨ 


ઇન્ડિયન પ્રીમિયર  લીગ   જે દર વખતે  અમુક  વિવાદ લઇ ને આવે છે .  પ્રથમ  સીઝન  થી માંડી હાલ માં સમાપ્ત થવા આવી રહેલી પાંચમી સીઝન માં  વિવાદો ના ઢગલા  છે. વિવાદ ચીયર લીડર્સ નો હોય  હોઈ કે IPL ના લીડર લલિત મોદી નો દર સીઝન કૈંક નવો જ વિવાદ જનમતો હોઈ છે  સીઝન -૫ ના વિવાદો પર નઝર કરીએ .

આ  સીઝન -૫ ના મોટા વિવાદો .
૧. હરભજન- મુનાફ નો અમ્પાયર સાથે  નો ગેરવર્તાવ .
૨. શાહરૂખ  ખાન  જાહેર  માં ધુમ્રપાન .
૩. શાહરુખખાન  નો વાનખેડે ના અધિકારીયો સાથે નો ગેરવર્તાવ. 
૪. ૫ ખીલાડીયો પર  લાગ્યો  મેચ  ફિક્સિંગ નો આરોપ .
૫.  બેંગ્લોર ના ખિલાડી દ્વારા વિદેશી મહિલા ની છેડતી .
૬.  પુને ના ૨ ખીલાડીયો પકડાયા રેવ પાર્ટી માં.
૭.વધ્યા ગાળા-ગાળીના બનાવ સીઝન -૫ માં.
8. ફરી શરુ  થઇ  નાઈટ  પાર્ટીઓ

આ સીઝન  સૌથી વધારે વિવાદાસ્પદ રહ્યું   ipl   માટે , તેના આયોજકો   અને  ખિલાડીઓ માટે પણ .વિવાદ ની વાતો સાથે અમુક સારી ઘટનાઓ પણ બની અને આ વખતે પણ કેટલાક  ભારતીય  ખીલાડીયો  ઉભરીને આવ્યા .જેમનું પ્રદર્શન ઘણું સારું હતું .આમાં કેટલાક  જુના તો કેટલાક નવા ચેહરાઓ  છે .જેમના નામ આ પ્રમાણે છે
૧.વીરેન્દ્ર  સેહવાગ (DD)
૨.ગૌતમ ગંભીર (KKR)
૩.વિનય કુમાર (RCB)
૪. શાહબાઝ નદીમ (DD)
૫.ઉમેશ યાદવ (DD)
૬.શિખર ધવન(DC)
૭.મનદીપ સિંહ (K.XI)
૮.પરવિંદર અવાના (KXI)
૯.અંબાતી રાયડુ (MI)
૧૦.રોહિત શર્મા (MI)
૧૧.અજીંકય રહાને(RR)
૧૨.રાહુલ દ્રવિડ (RR)
૧૩.ઝહિર ખાન (RCB)

આમ ભલે  આ સીઝન  મન વિવાદ હોઈ છતાં આ ભારતીય ખીલાડીઓ એ  ઘણા લોકોનું અને પસંદગીકારોનું  પોતાના પ્રદર્શન થી  ધ્યાન દોર્યું છે આ સીઝન માં અમુક કિસ્સા એવા પણ બન્યા છે જે વખાણવા લાયક છે .

1. RCB   તરફ થી રમી રહેલા  દક્ષિણ આફ્રિકા  ના ખિલાડી એ  મેન ઓફ  ધ  મેચ નો ખિતાબ  જે તેને પોતાને મળ્યો હતો  તે તેણે  ભારતીય  ખિલાડી KP અપનના  ને આપી દીધો હતો  .

2.આવો જ કિસ્સો  ભારતીય ખિલાડી અને  KKR   ના કેપ્ટન ગૌતમ ગંભીરે  પણ પોતાનો મેન ઓફ ધ મેચ નો એવોર્ડ  પોતાની ટીમ ના ખિલાડી દાસ ની આપી દીધો હતો .

આ કિસ્સાઓ ભલે ઓછા હોઈ પરંતુ , આ કિસ્સાઓ  જરૂર વખાણવા લાયક છે અને મીડિયા એ પણ વિવાદો ની જેમ સારી ઘટનાઓ ને પણ પુરતું કવરેજ આપવું જોઈએ .  




Monday, May 14, 2012

Adalaj


Adalaj
View more presentations from Ali Asgar.

में मीडिया हूँ



 में  मीडिया  हूँ   
आज में आपको अपनी कहानी  बताता हूँ 
मेरा इतिहास एवम  वर्तमान  सुनाता हूँ

में  मीडिया  हूँ   
बात उस वख्त की है ,
जब चंद  अंग्रेजो का देश  में  शासन  था,
देश में अंग्रेजो का आतंक  था ,
कुछ लोग उनसे मिले हुवे थे ,
कुछ लोग डरे हुवे थे ,
जो लोग अंग्रेजो के खिलाफ लड़ रहे थे ,
गोलियां - लाठियां  खाकर मर रहे थे .

में  मीडिया  हूँ   
अंग्रेजो के खिलाफ लड़ने वाले  बढे ,
कुछ हिंसा से , तो कुछ अहिंसा से लडे ;
लोगोकों  जगाने के लिए उन्हों  मेरा हिस्सा अपनाया ,
देश के हर कोने में  अख़बार पहोंचाया ,
उन अखबारोने लोगोंकी  आखें खोली ,
सामान लपेट भाग उठी अंग्रेजो की टोली .

में  मीडिया  हूँ   
उन जागे हुवे लोगों को जगाये रखा था ,
इसलिए अख़बारों को चालू रखा था ,
देश - दुनियां में जो भी होता था ,
बिना रुकावाट अख़बारों में वो छपता था ,

में  मीडिया  हूँ   
आज के अख़बार दिशा भूल रहे है ,
पैसो के जुलो में जूल रहे है ,
क्या छापना था ,और क्या छाप रहे है ,
बुराइयों को वो अब ढँक रहे है  .

में  मीडिया  हूँ   
आज़ाद भारत में शुरू हुवा ,
मेरा दूसरा  अध्याय  टेलेविज़न ,
सुचना , मनोरंजन और ज्ञान पहोचाना था इसका काम ,
कुछ ही समय में देशमें  होगया इसका नाम.
फिल्म आई , क्रिकेट आया , आयें धार्मिक प्रोग्राम ,
सभी लोगों के लिए था ये  इनाम .

में  मीडिया  हूँ   
टेलिविज़न  में नए चेनल्स आयें ,
ज्ञान और मनोरंजन के प्रोग्राम लायें ,
बच्चे देखते , बड़े देखते ,
टेलेविज़न के सामने सभी साथ में बैठते .

में  मीडिया  हूँ   
टेलिविज़न शेत्र अब बदल चूका है ,
टी.आर. पि  की राह पर चल पड़ा है ,
मनोरंजन  की दुनियां का यह माध्यम ,
अब अश्लीलता बेच रहा है .

में  मीडिया  हूँ   
अब मीडिया के कुछलोग  मुझे बदलना चाहते है ,
मुझे फिरसे सच्चाई की रह पर चलाना चाहते है ,
ऐसे लोगों का में स्वागत करता हूँ ,
अब में बदलना चाहता हूँ , सुधरना चाहता हूँ .

में  मीडिया  हूँ   
  






Tuesday, May 8, 2012

Ipl 5


1. ગેલ  નો ઝંઝાવાત ,  ફટકારી એક ઓવર માં પાંચ  સિક્સર:-





ipl4 માં જે પ્રમાણે ગેલે બેટિંગ  કરી હતી એ  જ   પ્રમાણે   ipl5 માં  બેટિંગ ચાલુ રાખી છે  ગેલે આ  ipl5  પુને વોરીયર્સ  વિરુદ્ધ ની મેચ  માં  રાહુલ  શર્મા  ની એક ઓવર માં સળંગ  પાંચ  સિક્સર  ફટકારી હતી .  ગેલે    ipl5     ઉજવણી   પાંચ   સિક્સર    ફટકારી ને  કરી  હોય   એમ   લાગે છે .
ગેલ  ipl5  માં ૫૦૦ રન બનાવનારો પ્રથમ બેટ્સમેન છે અને  સૌથી વધારે રન બનાવવાની રેસ માં  બીજાઓને  જોરદાર ટક્કર આપી રહ્યો છે . ipl તેના ફોર્મ ને જોતા વિન્ડીઝ  બોર્ડે  હવે તેની સાથે સમાધાન  કરી લીધું છે . ટૂંક સમય માં તે   વિન્ડીઝ  ટીમ  તરફ થી  રમતો દેખાશે .



2. સેહવાગ  આવી ગયો છે  ફોર્મ માં :-



આ  ipl5 પેહલા સેહવાગ  નું પ્રદર્શન  કંગાળ  હતું અને વળી ધોની સાથે  સેનીયરો  ને  આરામ આપવાની રણનીતિ ને લઈને  ઘણા સમય  સુધી વિવાદ માં હતો .  ipl5  માં સેહવાગ  પેહલી  બે મેચ માં સંઘર્ષ  કરતો દેખાયો હતો . એ  પછી  સેહવાગે  એક પછી એક  સળંગ  5 અર્ધસદી ઓ  ફટકારી તેના  ફોર્મ માં આવી ગયાના સંકેત  સૌને આપી દીધા છે અને  ધોની ને પણ  બતાવી દીધું કે સીનીયર ને  આરામ ની હમણાં જરૂર નથી .   દિલ્હી ની ટીમ આ વખતે સૌથી મજબૂત  જણાય  છે . આ   ipl5  સેહવાગ  સૌથી વધારે રન  ફટકારવાની  રેસ માં   છે 



3.  રહાણે  ખડકી રહ્યો છે રનોના  ઢગલા :-



ipl5 ની શરૂઆત  થી  જ રાજસ્થાન રોયલ તરફ થી સૌથી વધારે સારો દેખાવ કરવામાં અજીન્ક્યા રહાણે નું નામ પ્રથમ આવે છે . અજીન્ક્યા રહાણે આમ તો ભારતીય ટીમ માં પણ સ્થાન મેળવી ચુક્યો છે .પરંતુ , એ  પણ ભારતીય ઓપનર ની અછત  હતી ત્યારે  એ પછી એને પડતો મૂકી દેવાયો હતો.  હવે આ   ipl5  માં સારા દેખાવ ના કારણે તેને ફરી ભારતીય ટીમ માં લેવાય એવું એ  ઈચ્છશે . ipl5 માં  બેંગ્લોર સામે તેણે એક ઓવર દરેક છ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા . જે એક રેકોર્ડ છે .રહાણે  આ વખતે ઓરેન્જ  કેપ ની રેસ માં પણ સતત રહ્યો છે .  રાજસ્થાન ની ટીમ ની જીત માં રહાણે નું યોગદાન સૌથી વધુ છે .


4.નિવૃત્તિ પછી પણ મજબૂત  છે " ધ વોલ " :-




ભારતીય ટીમ માં થી નિવૃત્તિ લેનાર રાહુલ દ્રવિડ એ "ધ વોલ " ના નામે  ઓળખાય  છે. રાજસ્થાન ટીમ ની કપ્તાની કરી રહેલ દ્રવિડ નિવૃત્તિ  પછી પણ   ipl5   માં પોતાનું  ધમાકેદાર  ફોર્મ જાળવી રાખ્યું છે .   ipl માં દ્રવિડ એ  એકલો એવો કપ્તાન છે જેણે  સળંગ  ૮ મેચ સુધી  ૨૫ થી વધારે રન  કર્યો હોઈ . વોર્ન ની ગેરહાજરી માં ટીમ ને સફળતા અપાવવા માં દ્રવિડ એ ઘણી સારી રીતે  પોતાની  કપ્તાની ની ભૂમિકા ભજવી છે . રાહુલ દ્રવિડ પણ હવે ipl5 સૌથી વધુ રન બનાવનારાઓની યાદી માં  આવી ગયો છે .  


5.  મેદાનમાં બોલરો પણ હોઈ છે, બોસ :-




T-20 ફોર્મેટ  એ બેટ્સમેન માટેની  ક્રિકેટ કેહવાય છે .આમાં  બોલર ને જીત નો જશ ઓછો મળે છે. આવા માં  ipl5  સારો એવો દેખાવ  કરી રહ્યો  છે સાઉથ આફ્રિકા નો આ બોલર મોર્ને  મોર્કલ ipl5            ની ૧૨ મેચ માં  ઝડપી ચુક્યો છે  ૨૧ વિકેટ  અને સૌથી વધુ વિકેટ લેનારા ઓની યાદી માં મોખરે  છે. દિલ્હી ની ટીમ માં આ બોલર ઘણો સારો દેખાવ કરી રહ્યો છે .